🔥 TRENDING અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ: બપ... ರಸ್ತೆ ಕಾಮಗಾರಿಗೆ ಅನುದಾನ ನೀಡಲು ಮನವಿ মহিলাদল থেকে গেওখালি যাওয়ার রাস্তা সা... રાજુલા આંગણવાડી કેન્દ્ર નંબર ૨૨ ખાતે ‘... Mahanadi Flood Alert: Mundali Barrage... Odisha Assembly Adjourned Twice as BJD...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની હાજરીમાં ગણેશજીની સ્થાપના, સફાઈ કર્મચારીઓને સન્માન
Local

સુરતમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની હાજરીમાં ગણેશજીની સ્થાપના, સફાઈ કર્મચારીઓને સન્માન

✍️ Reporter: Dhaval Maheta 🗓 15 Sep 2026, 01:52 PM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની વિધાનસભા કર્મયોગ કાર્યાલયમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની હાજરીમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી અને સફાઈ કર્મચારીઓના મહેનતને માન્યતા આપવામાં આવી.

સુરતની વિધાનસભા કર્મયોગ કાર્યાલયમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની હાજરીમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી. ગણપતિદાદાની પૂજા-આરતી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી.

ગણેશજીની પહેલી આરતી તેમના જ હાથે કરવામાં આવી, ત્યારબાદ પૂજા-આરતીનું આયોજન કરવામાં આવ્યું.

સુરતને સ્વચ્છ રાખવા રાત-દિવસ મહેનત કરતા સફાઈ કર્મચારી પરિવારોનું સન્માન પણ કરવામાં આવ્યું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે સફાઈ કર્મચારીઓ સુરત અને રાજ્યને સ્વચ્છ રાખવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.
📲Get App