🔥 TRENDING चाणक्य की एक नीति कही जाती है। हरे पे... યુવા સભામાં ભગવાન બિરસા મુંડાજીની જન્મ... ಭಾರತ vs ನ್ಯೂಜಿಲೆಂಡ್ 4ನೇ ಏಕದಿನ: 244 ರನ್... Cold Wave to Intensify Across Madhya P... Amritpal Singh Seeks Bail as Akali Dal... Punjab Stubble Burning: 5,785 Farm Fir...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કડાણા તાલુકાના માલવણ પાસે માર્ગ અકસ્માત

કડાણા તાલુકાના માલવણ પાસે માર્ગ અકસ્માત

✍️ Reporter: Burhaan Sibhai 🗓 15 Sep 2026, 08:52 PM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના માલવણ થી કેળા મૂળ તરફ જતા માર્ગે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઈક ઉપર સવાર બે મહિલાઓના ઘટના સ્થળે મૃત્યુ થયેલ છે જ્યારે બાઈક સવાર યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો આ ઘટના માં એક જ પરિવારના બે મહિલાઓના મૃત્યુ થતાં અને એક સભ્યને ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી આ અકસ્માતની ઘટનામાં કડાણા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
📲Get App