🔥 TRENDING பள்ளி காலாண்டு விடுமுறை: ஏற்காட்டில் க... Louisiana Court Rules in Favor of Jone... Heavy Rain in Uttar Pradesh Claims 56... Thar SUV crashes into motorcycle on Dw... Virat Kohli's Six-Fueled Century Sets... Health Ministry advises lowest effecti...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લઘુ રુદ્રી યગ્ન

લઘુ રુદ્રી યગ્ન

✍️ Reporter: Atul Thakor 🗓 14 Sep 2026, 02:30 PM 👁 117
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સમી તાલુકાના નાની ચંદુર ગામે સ્વર્ગસ્થ શ્રી હરગોવિંદદાસ લવજીભાઈ પૂજારા પરિવાર દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસ બાદ ગામ તળાવના કિનારે શંકર ભગવાનના મંદિરે *લઘુ રુદ્રી યગ્ન* નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂજારા પરિવારના સભ્યો તેમજ સગા સંબંધીઓ આ હવનમાં જોડાયા હતા અને હવન બાદ ગામજનો તેમજ સમસ્ત પરિવાર ભોજન પ્રસાદ લઈને છુટા પડ્યા હતા...
📲Get App