🔥 ट्रेंडिंग આઇ.ટી.આઇ. અમરેલી ખાતે કાયદો અને ઊર્જા... त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS ने 2026 MTV VMAs में इतिहास रचा, त... वीड्या वोक्स ने चेतावनी दी: एआई मानव क... मुंबई में हल्की बारिश और गरज-गड़गड़ाहट...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત: પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા એક્શનમાં
स्थानीय

સુરત: પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા એક્શનમાં

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 14 सित. 2026, 01:44 PM 👁 41
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા તાત્કાલિક પગલાં લઈ રહ્યા છે.

સુરત – આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લીધા.

તાત્કાલિક આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ હોસ્ટેલ ખાતે મોકલી, કિચન, ફૂડ અને સમગ્ર વ્યવસ્થાનું ચેકિંગ હાથ ધરાયું.

રાજ્યની તમામ હોસ્ટેલોમાં પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગ આગામી 7 દિવસમાં સમગ્ર રાજ્યની હોસ્ટેલોમાં તપાસ કરશે.
📲Get App