🔥 ट्रेंडिंग राजस्थान में सड़क दुर्घटना में दो लोगो... महिला ने पति को 14 लाख रुपये के गहने ब... कम्प्यूटर अपराध शाखा ने नकली APK धोखाध... शहर ने "अपराध राजधानी" से "अपराध-प्रधा... लता मंगेशकर की जन्म वर्षगांठ पर चर्चा:... ऑर्गनाइज़र ने लता मंगेशकर को श्रद्धांज...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામમાં સ્વ. સુશીલાબેન રામજીભાઈ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક દંત યજ્ઞ કેમ્પ યોજાયો
હતો

વિરમગામમાં સ્વ. સુશીલાબેન રામજીભાઈ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક દંત યજ્ઞ કેમ્પ યોજાયો હતો

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 14 सित. 2026, 08:12 PM 👁 51
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લા ના વિરમગામ ખાતે સ્વ. સુશીલાબેન રામજીભાઈ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા તથા લાયન્સ ક્લબ ઓફ વિરમગામના સહયોગથી નિઃશુલ્ક દંત યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની દાંતની તપાસ કરવામાં આવી તેમજ દાંત અને મોઢાના સ્વાસ્થ્ય અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી નિઃશુલ્ક દંત સારવારનો લાભ લીધો હતો.
કેમ્પ દરમિયાન આયુર્વેદિક પદ્ધતિથી દાંતની સંભાળ અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આયોજકો દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાના હેતુથી આવા સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App