કડી માં ભારે વરસાદ
Watch on:
▶️ YouTube
કડી માં ભારે વરસાદ
આજ સવારથી કડી માં વરસાદ નો માહોલ હતો, બપોર ના 12 વાગ્યા પછી ભારે વરસાદ પડ્યો હતો. ઠેર ઠેર પાણી ભરાયા. વાહન વ્યવહાર ઠબ થઈ ગયો.