🔥 TRENDING India’s Healthcare Expenditure Swells... Tanker attacked near Strait of Hormuz,... UNમાં મૃત્યુદંડ સજા પર બ્રેક લગાવવાનો... ઈરાનના નિશાના પર અમેરિકાના 'આંખ-કાન',... Meghalaya’s Lyngkhoi Clinches Hardtail... Meghalaya Government Calls JAC for New...
16 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સૌની યોજના' હેઠળ સુરવો ડેમ ભરવા તુષારભાઈ ગણાત્રાની રજૂઆત
Politics

સૌની યોજના' હેઠળ સુરવો ડેમ ભરવા તુષારભાઈ ગણાત્રાની રજૂઆત

✍️ Reporter: dhruvin muliya 🗓 13 Sep 2026, 12:08 AM 👁 147
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલીના સંસદસભ્યશ્રીને તાલુકા પંચાયત ચેરમેને કરી માંગ, સુરવો ડેમ ભરાય તો વિસ્તારને થશે લાભ.

તાલુકા પંચાયતના ચેરમેન તુષારભાઈ ગણાત્રાની માંગ
• સુરવો ડેમ ભરવા માટે સંસદસભ્ય ભરતભાઈ સુતરીયાને રજૂઆત
• 'સૌની યોજના' હેઠળ ડેમ ભરવાની માંગ
• સુરવો ડેમ ભરાતા વિસ્તારને થશે પાણીનો લાભ
📲Get App