🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામમાં કડાકા-ભડાકા સાથે વરસાદની ફરી એન્ટ્રી

વિરમગામમાં કડાકા-ભડાકા સાથે વરસાદની ફરી એન્ટ્રી

✍️ Reporter: Gilani Asikali 🗓 13 Sep 2026, 06:35 PM 👁 135
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે ફરી કડાકા-ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. અચાનક વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદને પગલે રસ્તાઓ પર પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App