🔥 ट्रेंडिंग केंद्रीय मंत्री भगिराथ चौधरी ने गुड़ाम... नौसेना प्रमुख ने स्काईरूट को रक्षा अंत... મહીપત સિંહ ના પુત્ર પર 9 વ્યક્તિઓ દ્વા... मुरली मनोहर जोशी ने बद्रीनाथ मंदिर के... बिल गेट्स फाउंडेशन ने शिक्षा एवं स्वास... सेहत पर सख्त नियम: अब एसिडिटी की दवा क...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગરમાં હાઈપ્રોફાઈલ દરોડા: રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ દ્વારા ચલાવવામાં આવેલી નકલી વિદેશી દારૂ ફેક્ટરી ઝડપી
अपराध

ભાવનગરમાં હાઈપ્રોફાઈલ દરોડા: રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ દ્વારા ચલાવવામાં આવેલી નકલી વિદેશી દારૂ ફેક્ટરી ઝડપી

✍️ रिपोर्टर: IRFAN MANGROLIYA 🗓 13 सित. 2026, 04:45 PM 👁 36
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ LCB એ હાદાનગર વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી વિદેશી દારૂ ફેક્ટરી ઝડપી, મુખ્ય સૂત્રધાર રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ હોવાનું જાણવા મળ્યું.

ભાવનગરમાં હાઈપ્રોફાઈલ દરોડા

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ LCB એ હાદાનગર વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપી. આ રેકેટનો મુખ્ય સૂત્રધાર રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ હોવાનું ખુલ્યું.

પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે, જ્યારે રાજસ્થાન અને મોરબીના અન્ય 7 કનેક્શનની શોધખોળ શરૂ કરી છે.

આ કાર્યવાહીથી નકલી દારૂના વેપારમાં કડક પગલાં લેવામાં આવ્યા છે અને સંબંધિત તમામ કનેક્શનને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.
📲Get App