🔥 TRENDING Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S... Journalist Faye D’Souza Urges Accuracy...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા ગણેશ મૂર્તિ વિતરણ

રાજુલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા ગણેશ મૂર્તિ વિતરણ

✍️ Reporter: Anil Vaghela 🗓 12 Sep 2026, 08:18 PM 👁 40
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા જાફરાબાદ ખાંભા ના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા ગણેશજી ની મૂર્તિ વિતરણ કરવામાં આવ્યું
માર્કેટિંગ યાર્ડમાં આ આયોજન ગોઠવવામાં આવ્યો રાજુલા શહેરમાં સેવા સંકલ્પ 2026 હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ ગણેશ મંડળ અને ગ્રામ્ય વિસ્તારોને આશરે 85 જેટલી મૂર્તિ વિતરણ કરવામાં આવી
આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીના 25 વર્ષ પુરા થવા અને આગમી જન્મદિવસ નિમિત્તે યોજાયો હતો
ગણેશ ઉત્સવ ના વિવિધ મંડળો ભક્તિ ભાવથી
ગણપતિ ની સ્થાપના કરીને ઉત્સવ ઉજવી શકે તે હેતુથી મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભાવિક ભક્તો વિવિધ આગેવાનો ગણેશ મંડળોના સભ્યો અને રાજકીય કાર્ય કરો મોટી સંખ્યામાં હાજર રહ્યા ગણપતિની મૂર્તિ મેળવનાર ભક્તોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો આખા કાર્યક્રમ દરમિયાન ગણપતિ બાપા મોરિયા જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું
📲Get App