🔥 ट्रेंडिंग धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... रघुबीर यादव ने कहा, ‘पंचायत’ फ़िल्म सफ... पारिनीति चोपड़ा ने खुलासा किया माँ के... सुषांत सिंह राजपूत की बहन ने दावा किया...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરવલ્લી જિલ્લામાં ઓગસ્ટમાં પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષસ્થાને જિલ્લા ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન..
अपराध

અરવલ્લી જિલ્લામાં ઓગસ્ટમાં પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષસ્થાને જિલ્લા ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 12 सित. 2026, 02:17 PM 👁 38
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઓગસ્ટ મહિને અરવલ્લી જિલ્લામાં પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષસ્થાને જિલ્લા ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ, જેમાં કાયદો અને વ્યવસ્થા, ગુનાઓની તપાસ અને જાહેર સુરક્ષા સંબંધિત મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી..

ઓગસ્ટ મહિને અરવલ્લી જિલ્લા અધ્યક્ષસ્થાને પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષસ્થાને જિલ્લા ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું.

કોન્ફરન્સ દરમિયાન કાયદો અને વ્યવસ્થા, ગુનાઓની તપાસ, જાહેર સુરક્ષા તેમજ આવનારી કામગીરી અંગે જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરી, જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

પોલીસ કર્મચારીઓની ઉત્તમ કામગીરીને માન્યતા આપતા, તેમને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા અને સન્માનિત કરવામાં આવ્યા.

આ પ્રકારની નિયમિત સમીક્ષા અને પ્રશંસાપત્રો દ્વારા પોલીસ વિભાગની કાર્યક્ષમતા અને જનસુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા મજબૂત થાય છે.
📲Get App