🔥 ट्रेंडिंग बागमती नदी का जलस्तर बढ़ा, माड़र पुल क... कर्नाटक FDA ने 254 फार्मा कंपनियों पर... भारी बारिश से निंबड़ी चांदावता के खेतो... एमएसआरटीसी बस का दुर्घटना: बेलापुर फॉल... हिंदू व्यापारी की हत्या के मामले में द... डिज़ाइन विफलता से हुई मृत्यु पर सड़क ए...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભુજમાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

ભુજમાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

✍️ रिपोर्टर: Naresh katua 🗓 12 सित. 2026, 02:14 AM 👁 59
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માધાપર પોલીસે કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી પાડયા.

પકડાયેલા આરોપીઓમાં અલ્તાફ આદમ ખલીફા અને અબ્વમાન અબ્દુલ જુણેજાનો સમાવેશ.

બંને આરોપીઓ ભુજ શહેરના રહેવાસી હોવાનું સામે આવ્યું.

પોલીસે આરોપીઓ પાસેથી 122 ગ્રામ ગાંજો ઝડપી પાડયો.

પકડાયેલા ગાંજાની કિંમત અંદાજે 6,100 હોવાનું પોલીસે જણાવ્યું

મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 20(B) (2)(A), 29 મુજબ ગુનો દાખલ કરાયો.
📲Get App