🔥 TRENDING Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating... Pakistan reaches Asian Games cricket s...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નાનીચંદુર ગામે સરકારી માધ્યમિક શાળામાં    શિક્ષકનો વિદાય કાર્યક્રમ યોજાયો....

નાનીચંદુર ગામે સરકારી માધ્યમિક શાળામાં શિક્ષકનો વિદાય કાર્યક્રમ યોજાયો....

✍️ Reporter: Atul Thakor 🗓 12 Sep 2026, 08:23 PM 👁 87
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સમી તાલુકાના નાની ચંદુર ગામે સરકારી માધ્યમિક શાળામાં છેલ્લા ચાર વર્ષથી સેવા આપતા શિક્ષકશ્રી પંકજભાઈ પટેલની સ્થળ બદલી થતા સરકારી માધ્યમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમનો વિદાયનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં તેમને ચાર વર્ષની અંદર શાળાના બાળકને જે ભણતર રૂપી શિક્ષણ અને સંસ્કારનું જે સિંચન કર્યું હતું તેનું શાળાના બાળકોએ અને ગ્રામજનોએ સ્મરણ કર્યું અને વિદાય ગીત સાથે વિવિધ ગિફ્ટ આપીને તેમને વિદાય આપી હતી....
📲Get App