🔥 ट्रेंडिंग बागमती नदी का जलस्तर बढ़ा, माड़र पुल क... कर्नाटक FDA ने 254 फार्मा कंपनियों पर... भारी बारिश से निंबड़ी चांदावता के खेतो... एमएसआरटीसी बस का दुर्घटना: बेलापुर फॉल... हिंदू व्यापारी की हत्या के मामले में द... डिज़ाइन विफलता से हुई मृत्यु पर सड़क ए...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દારૂબંધી નુ સરેઆમ ઉલ્લંઘન

દારૂબંધી નુ સરેઆમ ઉલ્લંઘન

✍️ रिपोर्टर: Pankaj Pandit 🗓 12 सित. 2026, 08:30 PM 👁 42
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાયરલ સમાચાર

બ્રેકિંગ દાહોદ

દાહોદમાં જિલ્લા પંચાયત બેઠકના મહિલા સભ્યના પતિનો વીડિયો વાયરલ

પેથાપુર જિલ્લા પંચાયત બેઠકના મહિલા સભ્ય મંજુલાબેન હાડાના પતિ નિલેશ હાડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

વીડિયોમાં નિલેશ હાડા મિત્રો સાથે બેઠેલા અને દારૂની બોટલો જોવા મળતી હોવાનો દાવો

ખુલ્લેઆમ દારૂની મહેફિલ હોવાનો દાવો કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો

ચૂંટાયેલા પ્રતિનિધિના પરિવાર સાથે જોડાયેલા વ્યક્તિનો વીડિયો વાયરલ થતાં દારૂબંધીના અમલ સામે ઉઠ્યા સવાલો

વીડિયો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેના પર સૌની નજર
📲Get App