🔥 TRENDING ୩ କୋଟିରୁ ଅଧିକ ସରକାରୀ ଅର୍ଥ ଆତ୍ମସାତ କରି... ଗଞ୍ଜାମ ବନ୍ୟା: ତଥ୍ୟ ସହ ବିଧାନସଭାକୁ ଆସ, ଦ... किले वाले बालाजी महाराज के दरबार में अ... **पत्रकारों से दुर्व्यवहार पर जिला प्र... Ramayana Part 2: 60% Shooting Complete... Juhi Chawla Turns 59: Recalls Turning...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બંધ જીનિંગ ફેક્ટરીમાં બાળકી મળી, પોલીસ તપાસમાં

✍️ Reporter: SHRIMALI MANOJ 🗓 12 Sep 2026, 06:06 PM 👁 114
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બંધ જીનિંગ ફેક્ટરીના કમ્પાઉન્ડમાં બાળકી તડછોડેલ હાલતમાં મળી, પોલીસ તપાસમાં.

બંધ જીનિંગ ફેક્ટરીના કમ્પાઉન્ડમાં, જે સમી ના કંઠીવાળા નજીક આવેલ છે, બાળકી તડછોડેલ હાલતમાં મળી. બાળકીની બાજુમાં દૂધની બોટલ અને જૂના કપડાં મળ્યા, જેનાથી ચકચાર મચી ગયો.

સ્થાનિક લોકોએ 112 ને જાણ કરી, અને સમી પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકી ને પોલીસ સ્ટેશન લઈ ગયા.

પોલીસે બાળકી ને ધારપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી અને આગળની તપાસ હાથ ધરી.

કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકી ને આ હાલતમાં મૂકેલી હોવાની શંકા છે, અને તપાસ ચાલુ છે. કોઈપણ માહિતી ધરાવતા લોકો ને આગળ આવવા વિનંતી કરવામાં આવી છે.
📲Get App