🔥 ट्रेंडिंग फैन कारखाने में लगी आग ઈડરના આચાર્યના પુત્ર ઝલક પટેલે UPSCમાં... ક્રિકેટ સમચાર ભરૂચ: જંબુસરના દહેગામ ગામે તંત્ર દ્વાર... जस्टवॉच ने उजागर किया पाँच आश्चर्यजनक... सर्पत्ता परम्परा 2 की शूटिंग शुरू, आर्...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરામાં બેવડી ઋતુનો માર વાઇરલ ઇન્ફેક્શનમાં ઉછાળો
स्वास्थ्य

વડોદરામાં બેવડી ઋતુનો માર વાઇરલ ઇન્ફેક્શનમાં ઉછાળો

✍️ रिपोर्टर: Chauhan Niket RajendraKumar 🗓 12 सित. 2026, 04:54 PM 👁 75
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડોદરામાં બેવડી ઋતુનો માર વાઇરલ ઇન્ફેક્શનમાં ઉછાળો

વડોદરામાં મેઘરાજાએ વિરામ લીધો પણ અચાનક વધેલા બફારા યે લોકોની મુશ્કેલી વધારી દીધી છે હવામાનના આ અણધાર્યા પલટા થી શહેરમાં મોસમી બીમારીઓ એ માથું ઉચક્યું છે મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલની ઓપીડી માં વાયરલ ઇન્ફેક્શન માં કિસ્સા માં સીધો 15% નો ઉછાળો આવ્યો છે શરદી ઉધરસ અને તાવ ની ફરિયાદો વધી છે રાહતની વાત એ છે કે વરસાદ રોકાતા ડેન્ગ્યુ જેવા મચ્છર જન્ય રોગચાળા પર બ્રેક બાકી છે સ્થિતિને પહોંચી વળવા સયાજી હોસ્પિટલમાં સતત બન્યું છે બાળકો અને વૃદ્ધોએ વધુ સતર્ગ રહેવું ઉકાળેલું પાણી પીવું બહારની વાસી ખોરાક ટાળવો અને સામાન્ય લક્ષણો જણાય તો તુરંત જ ડોક્ટરની સલાહ લેવી જેવી ઋતુમાં કેટલીક જરૂરી કાળજી રાખવાની સલાહ આપી.
📲Get App