🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા ના હિંમતનગરમાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોને રાહત..
Weather

સાબરકાંઠા ના હિંમતનગરમાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોને રાહત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Sep 2026, 07:56 PM 👁 110
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર અને આજુબાજુ ગાજવીજ સાથે વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતોમાં ખુશીનું માહોલ જોવા મળ્યો..

સાબરકાંઠા જિલ્લામાં-:
હિંમતનગર અને તેના આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો.એક મહિના પછી ફરી વરસાદી માહોલનું આગમન સ્થાનિકો અને ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થયું..

વરસાદ ધીમે ધીમે પડતો રહ્યો,જેના કારણે ખેડુતોને તેમની પાકની જલસંચય માટે જરૂરી પાણી મળ્યું.આ અચાનક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી અને ઉત્સાહનું માહોલ જોવા મળ્યો..

સ્થાનિક લોકો પણ આ વરસાદને સ્વાગત કરતા જોવા મળ્યા, કારણ કે લાંબા સમયથી સુકા માહોલને કારણે ખેતીમાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી. ગાજવીજ સાથેનો આ વરસાદ ખેતી માટે મહત્વપૂર્ણ સહાય તરીકે ગણવામાં આવ્યો છે.
📲Get App