🔥 ट्रेंडिंग झारखंड ने डहलभुंगर हवाई अड्डा परियोजना... नया खनन कानून झारखंड की आय घटाएगा, सार... विराट कोहली ने गुवाहाटी के ODI मैच में... गोल्डमैन सैक्स के $100 अरब फंड के आवंट... भारत ने इज़राइल‑फ़िलिस्तीन दो‑राज्य सम... વીરપુર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આતુરતા નો અંત..

આતુરતા નો અંત..

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 13 सित. 2026, 01:02 AM 👁 50
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આતુરતા નો અંત..
રાજુલા શહેરનો અતિ મહત્વનો છતડીયા રોડ જે રાજુલા શહેર ના મધ્યથી પસાર થાય છે તેનું નવીનીકરણ નું કામ શરૂ કરાવવા બદલ ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી તેમજ જીગ્નેશભાઈ પટેલ નો ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન…સાથે સાથે ધારાસભ્યશ્રી ની સૂચના મુજબ રોડ નુ કામ યોગ્ય અને ગુણવત્તા વાળું થાય એવી સૂચના કોન્ટ્રાકટર ને આપવામાં આવી આજ રોજ કામ સ્થળ ઉપર જાત નિરીક્ષણ કરવામાં આવી એ તકે મારી સાથે સાથી સદસ્યશ્રી ભરતભાઈ જાની ઉપસ્થિત રહ્યા
📲Get App