🔥 ट्रेंडिंग त्रिपुरा ULB चुनावों से पहले मुख्यमंत्... कांग्रेस नेता के खिलाफ नई रेप शिकायत प... दिल्ली में भारत कृषि सम्मेलन में पीएम... ਪਰਾਲੀ ਪ੍ਰਬੰਧਨ ਲਈ ਬਠਿੰਡਾ ਪ੍ਰਸ਼ਾਸਨ ਦੀ ਖੇ... સુરતના બારડોલી તાલુકાના મોતા ગામમાં સર... केंद्रीय स्वास्थ्य मंत्री मानसूख मंडवि...
12 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે શાંતિ સમિતિ,ની ગણેશ મંડળો અને ડીજે સંચાલકોની બેઠક યોજાઈ
स्थानीय

✍️ रिपोर्टर: patel harsh mahendrbhai 🗓 11 सित. 2026, 08:18 PM 👁 77
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે શાંતિ સમિતિ,ની ગણેશ મંડળો અને ડીજે સંચાલકોની બેઠક યોજાઈ

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે શાંતિ સમિતિ,ની ગણેશ મંડળો અને ડીજે સંચાલકોની બેઠક યોજાઈ
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે શાંતિ સમિતિ,ની ગણેશ મંડળો અને ડીજે સંચાલકોની બેઠક યોજાઈ

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક સાથે ગણેશ મંડળોના આગેવાનો તેમજ ડીજે સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી. ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે ઉજવાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

શ્રી યુવરાજસિંહ જાડેજા, SP, પોલીસ અધિક્ષક, વલસાડ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
📲Get App