🔥 TRENDING अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt... Last-Minute Deal Saves India from 3-Da... Indian Banks Closed Amid September 28-... Complaint Filed Against Parvesh Verma... Three Arrested, Two Juveniles Detained...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ સંજીવની સમિતિનું સશક્તિકરણ, આરોગ્ય સેવાઓનું વિસ્તરણ..
Health

સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ સંજીવની સમિતિનું સશક્તિકરણ, આરોગ્ય સેવાઓનું વિસ્તરણ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 11 Sep 2026, 06:58 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ્ય સ્તરે સ્વચ્છતા, પોષણ અને આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે ગ્રામ સંજીવની સમિતિને સશક્ત કરવા સમીક્ષા બેઠક યોજાઈ..

સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ્ય સ્તરે સ્વચ્છતા, પોષણ અને આરોગ્ય સંબંધિત સેવાઓને વધુ સુદ્રઢ કરવા માટે 'ગ્રામ સંજીવની સમિતિ'ના સશક્તિકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઈ..

બેઠકમાં જનપ્રતિનિધિઓ,સ્થાનિક સમુદાયના પ્રતિનિધિઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ ભાગ લીધો, જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી યોજનાઓનું વ્યાપ વધારવાના પગલાઓ પર ચર્ચા થઈ..

સભ્યોએ જણાવ્યુ કે સમિતિને સશક્ત કરવાથી આરોગ્ય સેવાઓની પહોંચમાં સુધારો થશે, સ્વચ્છતા અને પોષણ સંબંધિત પ્રોગ્રામોનું અમલીકરણ સરળ બનશે અને અંતે સ્વસ્થ સાબરકાંઠા નિર્માણ થશે..

સમિતિને કટિબદ્ધતા દર્શાવી, પ્રાદેશિક સ્તરે આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને ઉપલબ્ધતા વધારવા માટે જરૂરી નાણાકીય અને માનવસામગ્રીની વ્યવસ્થા કરવાની યોજના ઘડાઈ.
📲Get App