🔥 TRENDING बाल दिवस पर मेधावी छात्राओं को किया सम... જિગનેશ મેહવાણીએ ગરીબોની જમીન પર રોઝની... गुमशुदा रिपोर्ट Western Disturbance Brings Rainy Sunda... ਜਲੰਧਰ ਦੇ ਅਸ਼ੋਕ ਵਿਹਾਰ, ਸਲੇਮਪੁਰ ਰੋਡ 'ਤੇ... West Bengal’s Current Situation Questi...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વીરપુરથી ઝડપાયેલ આરોપી દ્વારા અમરેલીમાં ૫ વર્ષના બાળકનું અપહરણ, પોલીસે ૧૫ કલાકમાં બાળકને સુરક્ષિત ઉગાર્યો
Crime

વીરપુરથી ઝડપાયેલ આરોપી દ્વારા અમરેલીમાં ૫ વર્ષના બાળકનું અપહરણ, પોલીસે ૧૫ કલાકમાં બાળકને સુરક્ષિત ઉગાર્યો

✍️ Reporter: Praful Kamaliya 🗓 11 Sep 2026, 07:16 PM 👁 84
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વીરપુરથી ઝડપાયેલ આરોપીએ અમરેલીમાં ૫ વર્ષના બાળકનું અપહરણ કર્યું, પોલીસે ૧૫ કલાકમાં બાળકને સુરક્ષિત રીતે ઉગાર્યો.

અમરેલી મા ૫ વર્ષના બાળકનું અપહરણ કરનાર આરોપી વીરપુરથી ઝડપાયો; પોલીસે ૧૫ કલાકમાં બાળકને સહીસલામત ઉગાર્યો
📲Get App