🔥 ट्रेंडिंग जयपुर बिंदायका में महिला की हत्या, शव... નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... ट्रम्प ने इरान पर पूर्व-मध्यकालीन हमलो... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... विक्रम मिसरी ने यूएस कांग्रेस प्रतिनिध... भारत को अमेरिका और चीन के बीच कूटनीतिक...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા દારૂના જથ્થાનો નાશ કરવામા આવ્યો

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા દારૂના જથ્થાનો નાશ કરવામા આવ્યો

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 11 सित. 2026, 09:43 AM 👁 65
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા દારૂના જથ્થા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા સાણંદ તથા અસલાલી ડિવિઝનમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા દારૂના મુદ્દામાલની કુલ અંદાજિત કિંમત રૂ. ૫.૦૫ કરોડ હોવાનું સામે આવ્યું છે. જેમાં સાણંદ ડિવિઝનમાં કુલ રૂ. ૩.૦૬ કરોડની કિંમતના દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.
દારૂના ગેરકાયદેસર જથ્થા સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને સંગ્રહ સામે કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App