🔥 ट्रेंडिंग *भानुप्रतापपुर में यादव समाज ने धूमधाम... पंचायत समिति चुनाव में कांग्रेस के खेम... સુરતના લિંબાયતમાં દારૂ વેચાણનાં વિડિયો... અરવલ્લી જિલ્લા પેરોલ સ્ક્વોડએ ઇસરી પોલ... शक्ति भवन में प्रवर्तन दल प्रभारियों क... ਪਿੰਡ ਬਦਿਆਲਾ ਵਿਖੇ ‘ਮੇਰਾ ਘਰ ਮੇਰੇ ਨਾਮ’ ਸਕ...
14 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટના રેલનગર એન્ડબ્રીજ પાસે ટ્રેનની હડફેટે અકસ્માત

✍️ रिपोर्टर: PARAG CHAUHAN 🗓 11 सित. 2026, 04:17 PM 👁 95
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રૌઢ ટ્રેન હડફેટે ચડતા પગ કપાયા

અકસ્માત સર્જાતા લોકોના ટોળા થયા એકઠા
પોલીસ અને 108 નો સ્ટાફ ઘટના સ્થળે...
બંને પગ કપાતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા...
રાજકોટના રેલનગર અંડરબ્રિજ પાસે ટ્રેનની અડફેટે પ્રૌઢના પગ કપાયા: અકસ્માત કે પછી આપઘાતનો પ્રયાસ? સમગ્ર મામલે તપાસ શરૂ. હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા...
📲Get App