🔥 TRENDING MEA steps in to help six Indian seafar... India's Forex Reserves Jump by $2.49 b... Kerala Announces 2027 SSLC Exam Schedu... बैतूल जिले के भीमपुर ब्लॉक के गुरुवा ग... Sanju Samson’s Mother Presents Finishe... Indian Sailer Gets Emergency Travel Ce...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બ્રેકિંગ ન્યુઝ.   ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે  અકસ્માત

બ્રેકિંગ ન્યુઝ. ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે અકસ્માત

✍️ Reporter: Anil Vaghela 🗓 11 Sep 2026, 11:00 PM 👁 85
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બ્રેકિંગ ન્યુઝ. ભાવનગર સોમનાથ હાઇવે રક્ત રંજીત ભાદરવી અમાસના રાત્રે 8:30 કલાકે નિંગાળા પાસે બંસીધર હોટલ સામે ટુ વ્હીલર ટોરેસ ગાડી ગમખ્વાર અકસ્માત બે લોકોમાં સ્થળ પર એક વ્યક્તિ નું મૃત્યુ પામ્યા છે એક વ્યક્તિ ને મહુવા દાખલ કરવામાં આવ્યા છે આ વ્યક્તિ એક મહુવા ના છે એક વ્યક્તિ નેસવડ ના છે લી દેવશીભાઈ બાંભણિયા રાજુલા
📲Get App