🔥 ट्रेंडिंग જન્મ-મરણના પ્રમાણપત્રમાં નામ સુધારા મા... सी बी एस पटना क्षेत्रीय कार्यालय के आर... बाड़मेर: शिव विधानसभा में तेजाजी महारा... bhukh hadtal pe baithe yuvao ko rat ke... કેદારનાથમાં ફસાયેલા સુરતના 11 યાત્રાળુ... ગિરનાર પર્વત પર અંબાજી મંદિરે સ્વચ્છ ભ...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટ-જુનાગઢ હાઈવે પર ટાયર ફાટી કાર પાણીની પાઇપલાઇન સાથે અથડાઈ, સીટબેલ્ટે કારણે બચી ગયો જીવ
स्थानीय

રાજકોટ-જુનાગઢ હાઈવે પર ટાયર ફાટી કાર પાણીની પાઇપલાઇન સાથે અથડાઈ, સીટબેલ્ટે કારણે બચી ગયો જીવ

✍️ रिपोर्टर: DHRUVIK SINH SOLANKI 🗓 11 सित. 2026, 07:59 PM 👁 102
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટથી જુનાગઢ તરફ જતા હાઈવે પર જામવાડી નજીક ટાયર ફાટવાથી કાર બેકાબૂ થઈને પાણીની પાઇપલાઇન સાથે અથડાઈ ગઈ. સીટબેલ્ટ પહેરેલા હોવાના કારણે કારમાં સવાર બે વ્યક્તિઓને મોટી જાનહાનિ ટાળી

રાજકોટથી જુનાગઢ તરફ જતા હાઈવે પર જામવાડી નજીક ગંભીર ટ્રાફિક અકસ્માતની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે, આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ નું કામ ચાલુ હોવાથી રસ્તા પરના બોલ્ટ સ્પષ્ટ ન દેખાતા આવી સ્થિતિમાં એક કારનું ટાયર ફાટી ગયું, જેના કારણે વાહન બેકાબૂ થઈ ગયું.

બેકાબૂ થયેલી કાર સર્વિસ રોડની બહાર લગાવેલી પાણીની પાઇપલાઇન સાથે ભીંસાઈ ગઈ છે. આ અકસ્માતમાં કારમાં કુલ બે વ્યક્તિઓ સવાર હતા. સીટબેલ્ટ પહેરેલા હોવાના કારણે આ બંને યાત્રીઓને મોટી જાનહાનિ ટાળી

આ ઘટનામાં વાહનને નુકસાન થયું છે, જોકે કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિકો દ્વારા આ વિસ્તારમાં રસ્તાની સ્થિતિ અને સ્ટ્રીટ લાઈટના કામ દરમિયાન રસ્તા પર લાઈટ જલ્દીથી લગાવાઈ જાય એવી માંગ
📲Get App