🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહારાજા કેમ્પસ ટીમ મોટા વરાછા અમાસ ના દિવસે પર્યાવરણ તથા તાપી શુદ્ધિકરણ પ્રત્યે પ્રેરક કાર્ય

મહારાજા કેમ્પસ ટીમ મોટા વરાછા અમાસ ના દિવસે પર્યાવરણ તથા તાપી શુદ્ધિકરણ પ્રત્યે પ્રેરક કાર્ય

✍️ Reporter: કમલેશ જોગાણી 🗓 11 Sep 2026, 06:14 PM 👁 48
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહારાજા કેમ્પસ ટીમ મોટા વરાછા અમાસ ના દિવસે પર્યાવરણ તથા તાપી શુદ્ધિકરણ પ્રત્યે પ્રેરક કાર્ય

રક્ષાબંધન બાદ આજે અમાસ ના દિવસે સુરત મોટા વરાછા ખાતે ઉત્રાણ બ્રિજ પર બ્રિજ પરથી તાપી નદીમાં રાખડીનું વિસર્જન કરે છે જે રાખડીમાં અમુક રાખડી ચાઈનીઝ બનાવટી હોય છે જેમાં ભારી માત્રિમાં કેમિકલ અને પ્લાસ્ટિક ની વસ્તુ હોય છે જે નદીમાં જવાથી જળજીવ ખાય છે અને તેના શરીરમાં જાય છે તથા તાપી નદી નું પાણી પ્રદુષિત થાય છે તથા પર્યાવરણને સુરક્ષિત રાખવા મહારાજા કેમ્પસ ટીમ ના સભ્ય દ્વારા પર્યાવરણ માટે જાગૃતતા તથા તાપી શુદ્ધિકરણ દાખવવા રક્ષા બંધન ની બાંધેલ રાખડી લોકો ઉતારી ને નદી માં કે અન્ય જગ્યા એ નો ફેકે તે માટે મહારાજા કેમ્પસ ટીમ ના સભ્યો એ સુરત કાપોદ્રા ઉત્રાણ બ્રિજ તથા સવજી કોરાટ બ્રિજ પર પોતાની કિમતી સમય આપી લોકો ને પ્રેરણા આપી કે નદી કે અન્ય જગ્યા એ રાખડી કે અન્ય ફૂલ પૂજા સામગ્રી ના નાખતા એકત્રિત કરી નિકાલ કરાય તો નદી મા પ્રદૂષણ ના થાય સ્વચ્છ રહે.
📲Get App