🔥 ट्रेंडिंग बागमती नदी का जलस्तर बढ़ा, माड़र पुल क... कर्नाटक FDA ने 254 फार्मा कंपनियों पर... भारी बारिश से निंबड़ी चांदावता के खेतो... एमएसआरटीसी बस का दुर्घटना: बेलापुर फॉल... हिंदू व्यापारी की हत्या के मामले में द... डिज़ाइन विफलता से हुई मृत्यु पर सड़क ए...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શંખેશ્વર તાલુકાના કુંવર અને સમી તાલુકાના નાની ચંદુર તથા રાફુ ગામની મધ્યમમાં આવેલ નીલકંઠ મહાદેવના દર્શને ભગ્તોની ભારે ભીડ...
धर्म

શંખેશ્વર તાલુકાના કુંવર અને સમી તાલુકાના નાની ચંદુર તથા રાફુ ગામની મધ્યમમાં આવેલ નીલકંઠ મહાદેવના દર્શને ભગ્તોની ભારે ભીડ...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 11 सित. 2026, 04:13 PM 👁 59
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શંખેશ્વર તાલુકાના કુંવર અને સમી તાલુકાના નાની ચંદુર તથા રાફુ ગામની મધ્યમમાં આવેલ નીલકંઠ મહાદેવના દર્શને ભગ્તોની ભારે ભીડ...

કચ્છના નાના રણને અડીને આવેલ અને સમી તાલુકાના નાની ચંદુર, રાફુ અને શંખેશ્વર તાલુકાના કુંવર એમ ત્રણેય ગામની મધ્યમાં અને સરસ્વતી નદીના કિનારે આવેલ સ્વયંભૂ પ્રગટ થયેલ સોમનાથ મહાદેવ મંદિર પછીનું બીજું શિવલિંગ એટલે નીલકંઠ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં અને દરેક અમાસના દિવસે લોકો ખુબ મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારે છે તેમજ મંદિરને ફરતે પ્રદક્ષિણા કરીને નીકળેલ માં સરસ્વતી નદીની સાંજના સમયે પૂજા અને આરતીનું પણ આયોજન કરવામાં આવે છે...
📲Get App