🔥 TRENDING Amrit Bharat Station Scheme: 75 Statio... Bengaluru Police Nab Kingpin of Inters... Ludhiana Aunt Arrested After 4-Month-O... Chor નર્મદા પરિક્રમાના પ્રેરણાસ્રોત સાંવરિય... Pope Calls on French Religious Leaders...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગર ના કુડાસણમાં મોટી દુર્ઘટના
National

ગાંધીનગર ના કુડાસણમાં મોટી દુર્ઘટના

✍️ Reporter: MAULIK MAKWANA 🗓 10 Sep 2026, 09:16 AM 👁 53
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

GANDHINAGAR

નિર્માણાધીન કોમરિ્શયલ સાઈટ પર લોખંડનો સ્લેબ અચાનક તૂટી પડતા કાટમાળ નીચે 10થી વધુ મજૂરો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ કામગીરૌ પુરજોશમાં ચાલી રહી છે.
📲Get App