🔥 TRENDING उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... LPU Students Protest Against Administr... User Searches for 'deescalatetensions'... TribuneIndia.com Users Search for "Jij... Dr Shiny Devassy featured in Tribune I... Truck rams police SUV in Rewari, drive...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને આરોગ્ય માટે તાત્કાલિક પગલાં..
Health

હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને આરોગ્ય માટે તાત્કાલિક પગલાં..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 10 Sep 2026, 11:07 PM 👁 90
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નગરપાલિકા આરોગ્ય વિભાગે 10 સપ્ટેમ્બર 2026 ના રોજ શહેરની સ્વચ્છતા અને આરોગ્ય સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લીધા.

સાબરકાંઠાના-:
હિંમતનગર નગરપાલિકા આરોગ્ય વિભાગે 10 સપ્ટેમ્બર 2026 ના રોજ શહેરની સ્વચ્છતા અને આરોગ્ય સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લીધા. વિવિધ વિસ્તારોમાં સફાઈ અને માર્ગોનું સ્વચ્છીકરણ ઝડપી ગતિએ પૂર્ણ થયું.

નગરપાલિકા મચ્છરજન્ય રોગોના નિવારણ માટે સતત કામગીરી કરે છે, તેમજ નાગરિકોને ઘર અને આસપાસ પાણીનું ભરાવ ન રહે તે માટે સચેત કરે છે, જેથી સ્વચ્છતા જળવાઈ રહે.

નાગરિકોની ફરિયાદો પ્રાથમિકતા સાથે સ્વીકારી,સ્થળ પર તાત્કાલિક મુલાકાત લઈને જરૂરી કાર્યવાહી કરવામાં આવી.નગરપાલિકા નાગરિકોના સહકારથી શહેરને સ્વચ્છ,સુરક્ષિત અને સુવ્યવસ્થિત રાખવા પ્રતિબદ્ધ છે.
📲Get App