🔥 TRENDING BJP Yatra Tragedy in Mansa: District V... PV Sindhu and Unnati Hooda's defeats e... Springfield News-Sun Reports on India-... FM Sitharaman Quotes 'We are playing h... ખેડા લવાલમાં 9 લોકોનું જૂથ યુવક પર લોહ... लूणकरणसर तहसील के सभी गांवों की सरपंच...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કડાણા ડેમ ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ નું ખાતમુહૂર્ત
National

કડાણા ડેમ ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ નું ખાતમુહૂર્ત

✍️ Reporter: Burhaan sibhai 🗓 10 Sep 2026, 06:18 PM 👁 54
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લામાં મહી નદી પર આવેલા કડાણા ડેમ ખાતે અંદાજે રૂપિયા 590 કરોડના ખર્ચે તૈયાર થનાર ફ્લોટિંગ સોલર એનર્જી પ્લાન્ટ નું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ઇ ખાતમુહૂર્ત કર્યું હતું ડેમના બેકવોટર એરિયામાં બે લાખ જેટલી સોલર પેનલ લગાવી અંદાજે 110 મેગા વોટ વીજળી ઉત્પન્ન કરી શકાશે અગાઉ હાઈડ્રો પાવર સ્ટેશન દ્વારા 240 મેગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન થઈ રહી છે જેમાં 110 મેગા વોટ નો વધારો થતા ડેમમાંથી હવે 350 મેગા વોટ જેટલી વીજળી ઉત્પન્ન થશે અને સોલર પેનલને કારણે પાણીનું બાષ્પીભવન 60 થી 70% જેટલું ઓછું થશે આ પ્રોજેક્ટ બાદ કડાણા ડેમ એ હાઈડ્રો તેમજ સોલર પાવર બંને થકી વીજળી ઉત્પન્ન કરતો રાજ્યનો પ્રથમ ડેમ બનશે
📲Get App