🔥 ट्रेंडिंग हरियाणा सरकार ने आउटसोर्सिंग कर्मचारिय... प्रधानमंत्री नरेंद्र मोदी ने नई दिल्ली... सोनिया गांधी ने टिहार दौरे के दौरान कै... कर्नाल को हरियाणा का सबसे साफ शहर घोषि... दिल्ली-एनसीआर का ए.क्यू.आई. स्टेज III... निविडिया बोर्ड ने जेनसन हुआंग को हटाने...
12 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર નગરપાલિકા ચીફ ઓફિસરે બજારમાં કચરો ડસ્ટબિનમાં નાખવાની સૂચના આપી..
स्थानीय

હિંમતનગર નગરપાલિકા ચીફ ઓફિસરે બજારમાં કચરો ડસ્ટબિનમાં નાખવાની સૂચના આપી..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 10 सित. 2026, 11:07 PM 👁 83
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નગરપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી એ બજાર વિસ્તારમાં વેપારીઓને કચરો જાહેરમાં ન નાખવા અને પોતાની ડસ્ટબિનમાં જ નાખવા સૂચના આપી..

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકાએ આજે બજાર વિસ્તારમાં સ્વચ્છતા માટે નવી સૂચના જાહેર કરી.

ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી એ વેપારીઓને જણાવ્યું કે તેઓ પોતાના વ્યવસાયનો કચરો જાહેરમાં ન નાખીને પોતાની ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ.

આ પગલાથી બજાર વિસ્તારમાં ગંદકીમાં ઘટાડો થશે અને સ્વચ્છતા જાળવવામાં સહાય થશે.
📲Get App