🔥 TRENDING बैंकों की 3 दिवसीय हड़ताल टली: 5-दिवसी... પીરછલ્લા બાળ ગણેશ મહોત્સવ Parineeti Chopra slams industry bias a... Thai Sprinter Boonson Wins Sprint Doub... Mohammad Kaif says youth can learn fit... India Ascends as Global News Hub, Says...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જંબુસરમાં તસ્કરોનો આતંક, એક જ રાતમાં ત્રણ સ્થળે ચોરીથી ચકચાર

જંબુસર નગરમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. એક જ રાતમાં નગરના એક જ વિસ્તારમાં આવેલા બે મંદિરો તથા કબ્રસ્તાન સહિત કુલ ત્રણ સ્થળોએ ચોરીના બનાવો બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

જંબુસરમાં તસ્કરોનો આતંક, એક જ રાતમાં ત્રણ સ્થળે ચોરીથી ચકચાર જંબુસર નગરમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. એક જ રાતમાં નગરના એક જ વિસ્તારમાં આવેલા બે મંદિરો તથા કબ્રસ્તાન સહિત કુલ ત્રણ સ્થળોએ ચોરીના બનાવો બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 09 Sep 2026, 08:00 PM 👁 48
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જંબુસરમાં તસ્કરોનો આતંક, એક જ રાતમાં ત્રણ સ્થળે ચોરીથી ચકચાર જંબુસર નગરમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. એક જ રાતમાં નગરના એક જ વિસ્તારમાં આવેલા બે મંદિરો તથા કબ્રસ્તાન સહિત કુલ ત્રણ સ્થળોએ ચોરીના બનાવો બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

બ્રેકિંગ ન્યૂઝ | જંબુસર

જંબુસરમાં તસ્કરોનો આતંક, એક જ રાતમાં ત્રણ સ્થળે ચોરીથી ચકચાર

જંબુસર નગરમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. એક જ રાતમાં નગરના એક જ વિસ્તારમાં આવેલા બે મંદિરો તથા કબ્રસ્તાન સહિત કુલ ત્રણ સ્થળોએ ચોરીના બનાવો બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

મળતી માહિતી મુજબ,જંબુસરમાં અગાઉ પણ આ રીતેના ચોરીના બનાવો સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ચોરીની ઘટનાના CCTV કેમેરામાં એક શખ્સ ચોરી કરવા આવ્યો હોય તેવા દૃશ્યો કેદ થયા હોવાનું સામે આવ્યું છે.

મંદિરો ઉપરાંત કબ્રસ્તાનમાં પણ તસ્કરોએ આતંક મચાવ્યો હોવાની માહિતી મળી રહી છે.

એક જ રાતમાં ત્રણ સ્થળોએ ચોરીના બનાવોથી સ્થાનિકોમાં ભય દર અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તસ્કરોને ઝડપી પાડવા અને રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે.

બાઈટ: મનોજભાઈ શાંતિલાલ ગુજ્જર
(જંબુસર કાળકા માતા મંદિર સંચાલક)
📲Get App