🔥 ट्रेंडिंग धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... रघुबीर यादव ने कहा, ‘पंचायत’ फ़िल्म सफ... पारिनीति चोपड़ा ने खुलासा किया माँ के... सुषांत सिंह राजपूत की बहन ने दावा किया...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત પ્રાંતીય કોંગ્રેસે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી યોજી જનતાની સમસ્યાઓ પર પ્રકાશ..
स्थानीय

ગુજરાત પ્રાંતીય કોંગ્રેસે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી યોજી જનતાની સમસ્યાઓ પર પ્રકાશ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 09 सित. 2026, 05:24 PM 👁 42
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગરમાં યોજાયેલી સત્યાગ્રહ છાવણીમાં AICC અને કોંગ્રેસના અધિકારીઓએ મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને ખેડૂતોની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું...

ગુજરાત પ્રાંતીય કોંગ્રેસ સમિતિએ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી અને જન આક્રોશ ધરણાં કાર્યક્રમનું આયોજન કર્યું.

આ કાર્યક્રમમાં AICC ના હોદ્દેદારો, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદાર અને અગ્રણીઓ, ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો, ગુજરાતના વિવિધ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને આગેવાનો, વિવિધ ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન તેમજ સેલના હોદ્દેદારો અને અગ્રણીઓ અને કાર્યકર મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા.

આ બેઠકમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, શિક્ષણનું વેપારીકરણ, પેપર લીક કૌભાંડ, ખેડૂતોના પ્રશ્નો, દેવા માફી અને દુષ્કાળ જાહેર કરવાની માંગ, અને કાયદો વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ સહિત ગુજરાતની જનતાની સમસ્યાઓ અને પીડાને વાચા આપવામાં આવી.

પ્રદેશ કોંગ્રેસે આ મુદ્દાઓને ઉકેલવા માટે પગલાં લેવાની અને જનતાની ચિંતાઓને સરકાર સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
📲Get App