Religion
શ્રી કામનાથ મહાદેવ મંદિર રઢુ
વર્ષો જૂનો ઘી ભંડાર
ખેડા જિલ્લાનું રઢુ ગામ જે વાત્રક નદીના કાંઠે વસેલું છે ત્યાં કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં વર્ષો જુનો જુનો ભંડાર આવેલો છે લગભગ 650 વર્ષ જૂનો ત્યાં લોકો ઘીની માનતા રાખે છે