🔥 TRENDING મકરપુરા GIDC માં ફ્લેક્સિકન બેલોઝ હોઝ... મુરદડના માવલી ફળિયામાં રસ્તાની ગંભીર સ... अनुज प्रजापति श्री राम जन्मभूमि सुरक्ष... पाण्याअभावी शेतीचे नुकसान, शेतकरी हवाल... सिरोंज में खाद के लिए किसानों की भारी... ದಿವ್ಯಾಂಗರಿಗೆ ಉಪಕರಣಗಳ ವಿತರಣೆ ಕಾರ್ಯಕ್ರಮ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અંકલેશ્વર પોલીસની દબંગ કાર્યવાહી! બકરા ચોરી કરતી સંગઠિત ગેંગ ઝડપાઈ 🐐  પોલીસે ચોરી કરતા રંગે હાથ ઝડપી

અંકલેશ્વર પોલીસની દબંગ કાર્યવાહી! બકરા ચોરી કરતી સંગઠિત ગેંગ ઝડપાઈ 🐐 પોલીસે ચોરી કરતા રંગે હાથ ઝડપી

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 08 Sep 2026, 12:56 PM 👁 47
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંકલેશ્વર પોલીસની દબંગ કાર્યવાહી! બકરા ચોરી કરતી સંગઠિત ગેંગ ઝડપાઈ 🐐 પોલીસે ચોરી કરતા રંગે હાથ ઝડપી

અંકલેશ્વર પોલીસની દબંગ કાર્યવાહી! બકરા ચોરી કરતી સંગઠિત ગેંગ ઝડપાઈ 🐐 પોલીસે ચોરી કરતા રંગે હાથ ઝડપી પાડ્યા.

પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ અને ભરૂચ SP અક્ષય રાજની સુચનાથી જિલ્લામાં ચોરીના ગુનાઓ શોધી કાઢવા ખાસ ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝા અને PI પી.જી.ચાવડાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર "એ" ડિવિઝન પોલીસે મોટી સફળતા મેળવી છે.
તા. 06/09/2026 ના રોજ હાંસોટ રોડ પર ગુંજ પેટ્રોલ પંપની બાજુની ખુલ્લી જગ્યામાં ચરવા મૂકેલ 4 બકરીઓ પૈકી 1 બકરી કોઈ અજાણ્યા ચોર ઈસમો ફોર વ્હીલ ગાડીમાં ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે અંકલેશ્વર "એ" ડિવિઝનમાં ગુ.ર.નં. 11198004250692/2026 BNS કલમ 303(2) મુજબ ગુનો નોંધાયો હતો. પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી કે "એક સફેદ કલરની i-20 ગાડી નં. GJ-23-CA-5733 માં બકરા ભરી મોદીનગરથી હાંસોટ તરફ જનાર છે."

બાતમીવાળી ગાડી આવતા કોર્ડન કરી પકડવા જતા ગાડી ઉભી રાખેલ નહીં. જેથી પોલીસે ખાનગી વાહનમાં પીછો કર less
📲Get App