🔥 TRENDING IMD Warns of Heavy Rain and Thundersto... Katrina Kaif Reveals Mother’s Journey... Tamil Nadu POCSO Closure Report Access... Police and protesters clash in Ujjain... Mandla Hostel Incident: Belt Beating o... Congress Leaders Protest at Jaipur Pol...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વરસાદ પડે તો બીજી સીઝન વાવેતર થાય.
Agriculture

વરસાદ પડે તો બીજી સીઝન વાવેતર થાય.

✍️ Reporter: Ronak Patel 🗓 08 Sep 2026, 05:17 PM 👁 39
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વરસાદ ના અભાવે ખેડૂતો ને સરકાર ની આશા.

મોઢુકા ગામ મા વરસાદ નુ વાતાવરણ સર્જાયું,પણ વરસાદ ના પડતા ખેડૂતો થયા દુઃખી, ત્યાર બાદ ખેડૂતો ને સરકાર તરફ થી વળતર ની આશા છે. કારણ આ વર્ષ બટાકા માં મંદી હોવાથી મગફળી માં કંઈક મળે તેવી આશા હતી, પરંતુ વરસાદ ને અભાવે હવે સરકાર વળતર આપે તેવી આશા છે. તવા sસાબરકાંઠા જિલ્લા માં અનેક ગામ મા બટાકા ના ભાવ વધે તે માટે મિટિંગ ચાલું છે. જો ભાવ ન વધે અને વરસાદ ન આવે તો શિયાળુ પાક વાવેતર માં તકલીફ પડશે.
📲Get App