🔥 TRENDING अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt... Last-Minute Deal Saves India from 3-Da... Indian Banks Closed Amid September 28-... Complaint Filed Against Parvesh Verma... Three Arrested, Two Juveniles Detained...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગેરકાયદે ધમધમતો જુગાર નો અડ્ડો ઝડપાયો
National

ગેરકાયદે ધમધમતો જુગાર નો અડ્ડો ઝડપાયો

✍️ Reporter: Husain Dhoki 🗓 08 Sep 2026, 10:26 AM 👁 37
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાતમી ના આધારે L C B નો સફળ દરોડો
મકાન માં ચાલતો જુગાર નો અડ્ડો સીલ
7 ઈસમો ની ધરપકડ
રૂ 22.88 લાખ નો મુદ્દામાલ જપ્ત
2 કાર અને 9 મોબાઇલ ફોન કબ્જે
ગીર સોમનાથ L C B એ બાતમી ના આધારે વેરાવળ વિસ્તાર માં આવેલા હાઈસ્કૂલ ના કમ્પાઉન્ડ માં આવેલ વિનાયક રેસીડેન્સી ના મકાન બ્લોક નં 3 ખાતે દરોડો પાડી જાહેરનામા વગર ધમધમતો જુગાર નો અડ્ડો ઝડપી પડ્યો હતો
કાર્યવાહી ના સ્થાને થી 7 ઈસમો ની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ ને સ્થળ પર થી રોકડ રકમ 2 કાર 9 મીબાઇલ ફોન સહીત રૂ : 2288200! નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે તમામ આરોપીયો ઉપર જુગાર ધારા તથા સંબંધિત કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
કામગીરી કરનાર અધિકારી
એમ કે વાદરકા પોલીસ ઇન્સ્પેક્ટર એલ સી બી ગીરસોમનાથ
એ બી ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ સી બી ગીર સોમનાથ
પીઠરામ ભાઈ જેઠવા એ એસ આઈ એલ સી બી
હિતેશ ભાઈ વાળા એ એસ આઈ
એલ સી બી
દેવી બેન બારડ એ એસ આઈ એલ સી બી
નરેન્દ્ર ભાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ
સુનિલ ભાઈ સોલંકી
રવિ ભાઈ ગોહિલ
કારણ સિંહ ચૌહાણ
અશોક ભાઈ મોરી
રોહિત ભાઈ ઝાલા
પ્રવીણ ભાઈ મોરી તથા નારણ ભાઈ ચાવડા
કાયદા ના કહ્યા માં ના રહેતા જુગાર ના અડ્ડા ઓ પર આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે
શહેરને ગુન્હા મુક્ત બનાવવા પોલીસ પ્રતિબંદ્ય છે
📲Get App