🔥 TRENDING India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S... Journalist Faye D’Souza Urges Accuracy... Vikas Kohli Marks 55th ODI Century in...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ટેક હોમ રેશન" અને "મિલેટ્સ"  માંથી બનતી વિવિધ "વાનગી સ્પર્ધા"
Local

ટેક હોમ રેશન" અને "મિલેટ્સ" માંથી બનતી વિવિધ "વાનગી સ્પર્ધા"

✍️ Reporter: Kamlesh Solanki 🗓 07 Sep 2026, 11:04 PM 👁 99
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ટેક હોમ રેશન" અને "મિલેટ્સ" માંથી બનતી વિવિધ "વાનગી સ્પર્ધા"

તારીખ 07/09/2026 ના રોજ ચીખલી ગ્રામ પંચાયત હોલ ખાતે ચીખલી ઘટક -1, 2 નો ઘટક કક્ષા નો "પોષણ ઉત્સવ - 2026" અંતર્ગત "ટેક હોમ રેશન" અને "મિલેટ્સ" માંથી બનતી વિવિધ "વાનગી સ્પર્ધા" નું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મહિલા બાળ વિકાસ અને યુવા સમિતિ ના અધ્યક્ષ શ્રીમતી રમીલાબેન પટેલ,તાલુકા પ્રમુખ શ્રીમતી રશ્મિકાબેન પટેલ, સી. એમ. ટી. સી.ના ન્યુટ્રીશન આસીસ્ટન્ટ ( વાનગી હરીફાઈ ના જજ તરીકે ) શ્રીમતી ભાવિબેન પટેલ હાજર રહ્યા હતા. ચીખલી ઘટક -1 ના સી. ડી. પી. ઓ. શ્રીમતી રીનાબેન પટેલ તથા ઓફીસ સ્ટાફ મુખ્ય સેવિકા, બી. એન. એમ., બી. સી., ચીખલી ઘટક -2 ના સી. ડી. પી. ઓ શ્રીમતી દક્ષાબેન ઠક્કર તથા ઓફિસ સ્ટાફ મુખ્ય સેવિકા, બી. એન. એમ, બી. સી.,
પોષણ ઉત્સવ ના વાનગી હરીફાઈ માં T.H. R. વાનગી માંથી પ્રથમ ક્રમે ભારતીબેન જી. પટેલ.આંગણવાડી કેન્દ્ર મજીગામ છાપરા,બીજા ક્રમે દિપીકાબેન એમ. પટેલ., રાનવેરી ખુર્દ વડ ફળીયા,તૃતીય ક્રમે રેવાબેન એમ. પટેલ આલીપોર વાંઝરી ફળીયા ના વર્કર બેનો ને મળેલ છે.આ ઉપરાંત મિલેટ્સ માંથી બનાવેલ વાનગી માંથી આંગણવાડી કેન્દ્ર પ્રથમ ક્રમ ક્લપનાબેન આઈ. ચોર્યા આંગણવાડી કેન્દ્ર આલીપોર પટેલ ફળીયા પ્રથમ ક્રમ, સોનલબેન જ્યંતિભાઈ પટેલ, આંગણવાડી કેન્દ્ર મીણ કચ્છ નાયકીવાદડ દ્વિતીય ક્રમ, ફાલ્ગુનીબેન એમ. પટેલ, આંગણવાડી કેન્દ્ર ચીખલી કસ્બા,તૃતીય ક્રમ ને આપવામાં આવેલ છે.
📲Get App