🔥 TRENDING चलते ऑटो से कूदी छात्रा, विरोध पर चालक... அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ શહેરમાં મોડી રાત્રે મેળો બંધ કરાતા હોબાળો
રાઈડ સંચાલકે ટિકિટો વેચ્યા બાદ મેળો બંધ કરતાં લોકોના પૈસા પરત લેવા મુદ્દે બોલાચાલી

વિરમગામ શહેરમાં મોડી રાત્રે મેળો બંધ કરાતા હોબાળો રાઈડ સંચાલકે ટિકિટો વેચ્યા બાદ મેળો બંધ કરતાં લોકોના પૈસા પરત લેવા મુદ્દે બોલાચાલી

✍️ Reporter: Gilani Asikali 🗓 06 Sep 2026, 09:26 PM 👁 87
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરમાં મોડી રાત્રે મેળો બંધ કરાતા હોબાળો
રાઈડ સંચાલકે ટિકિટો વેચ્યા બાદ મેળો બંધ કરતાં લોકોના પૈસા પરત લેવા મુદ્દે બોલાચાલીવિરમગામ શહેરમાં મોડી રાત્રે મેળો બંધ કરાતા હોબાળો સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, રાઈડ સંચાલક દ્વારા લોકોને ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ મેળો બંધ કરી દેવામાં આવતા ટિકિટના પૈસા પરત લેવા મુદ્દે લોકો અને રાઈડ સંચાલક અને આયોજક વચ્ચે બોલાચાલી થઈ હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. પોલીસે મામલો વધુ વણસે નહીં તે માટે જરૂરી કાર્યવાહી કરી લોકોને સમજાવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
રિપોર્ટર
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App