🔥 ट्रेंडिंग रेवाड़ी में ट्रक ने पुलिस एसयूवी को टक... आमदाबाद समाज विवाद से पुलिस शिकायतें कुंयीसीस भी कभी बहु थी 2 में विरानी पर... पुलिकट मछुआरों ने टि.एन., आंध्र प्रदेश... कंधुला दुर्गेश ने कहा, पर्यटन से रोजगा... आंध्र प्रदेश ने एआई एममैट्रिक्स पोर्टल...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શિક્ષક એવોર્ડ કાર્યક્રમ

શિક્ષક એવોર્ડ કાર્યક્રમ

✍️ रिपोर्टर: Palakbhai Patel 🗓 06 सित. 2026, 03:02 PM 👁 42
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શિક્ષક એવોર્ડ કાર્યક્રમ

ભારતમાં દર વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, મહાન શિક્ષણશાસ્ત્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા “શિક્ષક દિવસ” અંતર્ગત શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ વસ્ત્રાલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ કાર્યક્રમમાં ગુરુ સ્વરૂપ ૩૪ જેટલા શિક્ષકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.

#guru #teacher
📲Get App