🔥 ट्रेंडिंग हरियाणा सरकार ने आउटसोर्सिंग कर्मचारिय... प्रधानमंत्री नरेंद्र मोदी ने नई दिल्ली... सोनिया गांधी ने टिहार दौरे के दौरान कै... कर्नाल को हरियाणा का सबसे साफ शहर घोषि... दिल्ली-एनसीआर का ए.क्यू.आई. स्टेज III... निविडिया बोर्ड ने जेनसन हुआंग को हटाने...
12 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર શક્તિનગરમાં ગટર અને પીવાના પાણીની લાઇનનું અણમેળ,તાત્કાલિક સફાઈ કામગીરી..
स्थानीय

હિંમતનગર શક્તિનગરમાં ગટર અને પીવાના પાણીની લાઇનનું અણમેળ,તાત્કાલિક સફાઈ કામગીરી..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 06 सित. 2026, 03:14 PM 👁 141
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નગરપાલિકાના શક્તિનગર વિસ્તારમાં ગટરમાંથી પીવાના પાણીની લાઇન દેખાઈ, સ્થાનિક રહેવાસીઓની સ્વાસ્થ્ય સુરક્ષા માટે તાત્કાલિક અને કાયમી નિરાકરણની માંગ કરવામાં આવી છે...

સાબરકાંઠાના-:
હિંમતનગર નગરપાલિકા વોર્ડ નં.૪ના શક્તિનગર વિસ્તારમાં લાંબા સમયથી ઉભરાતી ગટર સ્થાનિક રહેવાસીઓને પીડિત કરી રહી હતી. આ સમસ્યાને લઈને કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર, बीजेपीના એક કોર્પોરેટર અને TIM કોંગ્રેસના કાર્યકરો સ્થળે પહોંચી તાત્કાલિક ગટર સફાઈનું આયોજન કર્યું.

સફાઈ કામગીરી દરમિયાન ગટર લાઈનની અંદર પીવાના પાણીની લાઈન મળી, જે ગટર સાથે સંપર્કમાં આવી હતી. આ અણમેળથી ભવિષ્યમાં પીવાના પાણીમાં ગંદકી મિશ્રિત થઈ શકે છે,જે આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે..

નગરપાલિકા તંત્રએ તાત્કાલિક તપાસ શરૂ કરી, ગટર અને પાણીની લાઈનને અલગ કરવા અને કાયમી નિરાકરણ લાવવા માટે પગલાં લેવા વિનંતી કરી. માત્ર ગટર સફાઈથી સમસ્યા હલ થઈ ગઈ એમ માનવું યોગ્ય નથી..

સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકા તંત્રને આરોગ્ય અને સ્વચ્છતા સંબંધિત આ મુદ્દાને અવગણવા ન દેવા, તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા માટે દબાણ કર્યું છે. નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો હિંમતનગર નગરપાલિકાનો ઘેરાવ કરીને ઉગ્ર આંદોલન કરવાની ધમકી આપવામાં આવી છે.
📲Get App