🔥 TRENDING 11.12 lakh West Bengal ration cards de... Bihar CM Nitish Kumar Announces Long‑T... Rare water spout captured on camera in... Stone-throwing on Mumbai‑Agra Highway... खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કેન્દ્ર સાસીત પ્રદેસ દીવ માં ગેસ લાઈનમાં લાગી આગ

કેન્દ્ર સાસીત પ્રદેસ દીવ માં ગેસ લાઈનમાં લાગી આગ

✍️ Reporter: કમલેશ જોગાણી 🗓 04 Sep 2026, 11:16 PM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂના બસ સ્ટેશન કમ્પાઉન્ડમાં સળગાવ્યો હતો કયરો આગ જમીનની અંદર પહોંચી ગેસ પાઈપલાઈન સુધી ફેલાઈ સ્થાનિક તંત્રએ તરત જ ગેસ સપ્લાય બંધ કર્યો દીવ ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થલે પહોંચી આઇઆરએમ એનર્જીની ટીમે સાથે મળી આગ પર કાબૂ મેળવ્યો

દુર્ઘટના ટાળી

થોડી વારમં મોટી દુર્ઘટના ટળી...

દીવના બસ સ્ટેન્ડ સર્કલ પાસે આજે સવારે જમીનની નીચેથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ જમીનની નીચેથી પસાર થતી ગેસ લાઈન સુધી પહોંચતા મામલો ગંભીર બન્યો હતો. જોકે, ઝડપી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી.
📲Get App