🔥 TRENDING बागमती नदी का जलस्तर बढ़ा, माड़र पुल क... Karnataka FDA Calls Centre to Act on 2... भारी बारिश से निंबड़ी चांदावता के खेतो... MSRTC Bus Crash Near Belapur Flyover I... Two Arrested in Murder of Hindu Trader... Road Agency and Contractor Penalised O...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કાવી-કંબોઈના મહાદેવ મંદિર તરફ જતા માર્ગ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

કાવી-કંબોઈના મહાદેવ મંદિર તરફ જતા માર્ગ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 04 Sep 2026, 10:40 PM 👁 48
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કાવી-કંબોઈના મહાદેવ મંદિર તરફ જતા માર્ગ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

કાવી-કંબોઈના મહાદેવ મંદિર તરફ જતા માર્ગ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

GJ34H4063 નંબરની કાર રોડ અને ગટર વચ્ચે ખાબકી હતી.

કારમાં સવાર 2 બાળકો અને 1 મહિલાને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાન પરીક્ષિત પટેલ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને મદદ કરી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ અને ગટર વચ્ચેની સ્થિતિ જોખમી બની છે.

ગ્રામજનોની માંગ છે કે રોડનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને રોડ-ગટર વચ્ચેની જોખમી સ્થિતિ દૂર કરવામાં આવે.

હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા આ માર્ગને લઈને ક્યારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.
📲Get App