स्थानीय
ઉપરકોટ કિલ્લો ફરી ખુલ્યો, દીપડાની પકડથી સુરક્ષા સુનિશ્ચિત
यहाँ देखें:
▶️ YouTube
વન વિભાગે ઉપરકોટ કિલ્લામાં મળેલા દીપડાને પાંજરે પૂર્યો, અને પાંચ દિવસ બંધ રહેલો કિલ્લો જન્માષ્ટમીના દિવસે ફરી પ્રવાસીઓ માટે ખુલ્લો.

દીપડો જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા પરિસરમાં જોવા મળ્યો હતો. ટીમે સફળતાપૂર્વક પકડ્યો.
વન વિભાગે સતત તકેદારી રાખી, પ્રવાસીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા. વન્યજીવોના સંરક્ષણ સાથે માનવ–વન્યજીવ સંઘર્ષ નિવારવા માટે વિભાગ સતત સતર્ક અને પ્રતિબદ્ધ છે.
પાંચ દિવસ બાદ જન્માષ્ટમીના દિવસે કિલ્લો ફરી ધમધમતો બનશે.