🔥 ट्रेंडिंग સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... एलपीयू छात्रों ने 15 घंटे एनएच-44 जाम... हाइडरपोरा में टाटा शोरूम में आग लगने स... हाईवे पर खड़ी BMW में आग, उपभोक्ता अदा... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... सोरी की ‘मेंडाड़ी’ ने तीसरे रविवार को...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા શિતળા માતાજીના મંદિર પર વહેલી સવારમાં ભક્તોનો ભીડ
धर्म

ધાંગધ્રા શિતળા માતાજીના મંદિર પર વહેલી સવારમાં ભક્તોનો ભીડ

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 03 सित. 2026, 06:44 PM 👁 36
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા માં આવેલ શિતળા માતાજીના મંદિરને વહેલી સવારથી મોટીસંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા.

ધાંગધ્રામાં આવેલ શિતળા માતાજીના મંદિરને વહેલી સવારથી મોટીસંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા.
ધાંગધ્રા સ્ટેટ વખતનું 215 વર્ષ જૂનું મંદિર આવેલું છે બાળકો નું આરોગ્ય નીરોગી રહે અને આયુષ્ય માટે લોકો આવે છે આ જગ્યાના દર્શન કરવાઆ દિવસે આસપાસના ગામડાના લોકો દર્શન કરવા વહેલી સવારથી જ આવે છે શ્રાવણ વદ સાત સાતમ આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે મંદિરે આવતા લોકો માતાજીને શ્રીફળ ચુંદડીઓઢણી નેણા ફુલા અને આંખ જીભ તેમજ ચોટલો પણ ચડાવે છે પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે માતાઓ માતાજી પાસે પ્રાર્થના પણ કરે છે સવારે ચાર વાગે અને સાંજે સૂર્યાસ્ત પછી આરતી પણ થાય છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App