🔥 ट्रेंडिंग तमिलनाडु ने कानून‑व्यवस्था में आरटीआई... राज्यसभा सांसद कपिल सिबाल ने मतदान सूच... अमर उजाला ने शुरू किया लाइव बिहार समाच... પ્લાસ્ટીક મુક્ત અભિયાન पंकज गुप्ता को सनातन बचाव मोर्चा में म... प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ તાલુકાના શાહપુર ગામે મારામારીનો બનાવ

વિરમગામ તાલુકાના શાહપુર ગામે મારામારીનો બનાવ

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 03 सित. 2026, 11:26 AM 👁 57
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ તાલુકાના શાહપુર ગામે બે યુવકો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. દરમિયાન આરોપીઓએ ઠપકો આપી લાકડી વડે માર મારતા ફરિયાદીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. મહિલાને છોડાવવા જતા આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે ફરિયાદી દિનેશભાઈ રામજીભાઈ સાપરા દ્વારા નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદના આધારે પોલીસે શાંતિભાઈ રૂપસંગભાઈ કોળી પટેલ, લક્ષ્મણભાઈ કોળી પટેલ તથા વસંતભાઈ રૂપસંગભાઈ કોળી પટેલ, તમામ રહે. શાહપુર, વિરમગામ, સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App