🔥 ट्रेंडिंग बैंकों की 3 दिवसीय हड़ताल टली: 5-दिवसी... પીરછલ્લા બાળ ગણેશ મહોત્સવ परीनीति चोपड़ा ने OTT व टीवी कलाकारों... थाई धावक बूनसन ने दोहरी जीत हासिल की,... मोहम्मद कैफ़ ने कहा, युवाओं को विराट क... इंडिया बन गया विश्व समाचार का केंद्र,...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા શિતળા માતાજી મંદિરમાં વહેલી સવારથી ભક્તોનું વિશાળ સમૂહ
धर्म

ધાંગધ્રા શિતળા માતાજી મંદિરમાં વહેલી સવારથી ભક્તોનું વિશાળ સમૂહ

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 03 सित. 2026, 02:02 PM 👁 42
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા ખાતે શિતળા માતાજી મંદિરને વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉપસ્થિત થયા.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા માં આવેલ શિતળા માતાજીના મંદિરને વહેલી સવારથી દર્શન કરવા માટે મોટીસંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા.

વહેલી સવારથી ભક્તોનું પ્રવાહ ચાલુ રહ્યું, જે મંદિરની પ્રાચીનતા અને આકર્ષણને દર્શાવે છે.
સ્ટેટ વખતનું 215 વર્ષ જૂનું મંદિર આવેલું છે બાળકો નું આરોગ્ય નીરોગી રહે અને આયુષ્ય માટે મોટીસંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે ધાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં થી લોકો મોટી સંખ્યામાં મંદિરે દર્શન કરવા માટે આવે છે શ્રાવણ વદ સાત આજના દિવસે ઠંડુ ખાવાનું રિવાજ છે ત્યારે મંદિરે દર્શન કરવા આવતા લોકો માતાજીને શ્રીફળ ચુંદડી નેળા ફુલા માતાજીની આંખ જીભ તેમજ ચોટલો પણ ચડાવે છે
મંદિરમાં દર્શન માટે ભક્તો દ્વારા શાંતિપૂર્ણ રીતે પ્રાર્થના કરવામાં આવી, અને કોઈ અસમંજસતા નોંધાઈ નથી.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App