આગામી તારીખ ૧૩/૦૯ ના રોજ ધી રાજુલા નાગરિક સહકારી બેંક ના નવા બિલ્ડીંગ ના લોકાર્પણ પ્રસંગે માન મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાથે બેંક ના ચેરમેન વિજયભાઈ કોટીલા સહભાગી થઈ ચર્ચા કરવામાં આવી