🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કડી કરણનગર રોડ પર ગાયત્રી શક્તિપીઠમાં શિતળા સાતમના દિવસે ભરાયો મેળો
Local

કડી કરણનગર રોડ પર ગાયત્રી શક્તિપીઠમાં શિતળા સાતમના દિવસે ભરાયો મેળો

✍️ Reporter: YOGESHJI THAKOR 🗓 03 Sep 2026, 07:28 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજે શિતળા સાતમના દિવસે કડી કરણનગર રોડ પર ગાયત્રી શક્તિપીઠમાં વિશાળ મેળો યોજાયો, જેમાં મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત હતા.

આજે શિતળા સાતમના દિવસે કડી કરણનગર રોડ પર આવેલ ગાયત્રી શક્તિપીઠમાં મેળો ભરાયો હતો.

મેળામાં આજુબાજુ ગામ થી મેળો માણવા આવેલા લોકો , તેથી સ્થળ સંપૂર્ણ રીતે ભીડથી ભરાઈ ગયું હતું.

મેળો સ્થાનિક સમુદાય માટે મહત્વપૂર્ણ સામાજિક અને ધાર્મિક મેળાવડો તરીકે ગણવામાં આવે છે, જે લોકોની ઉત્સુકતા અને ભાગીદારી દર્શાવે છે.
📲Get App