🔥 TRENDING मेरठ: नीले ड्रम हत्याकांड में कल आएगा... Delhi Guard Turns Goldsmith After Seal... RML Hospital to Launch 600‑Bed Super‑S... Madhya Pradesh CM Orders Reopening of... થરાદ નજીક ભારતમાલા હાઇવે પર રખડતા આખલા... सोशल मीडिया पर 18 साल से कम उम्र वालों...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જન્માષ્ટમી કરવા માટે લોકો ધરે જવા માટે રાજકોટ ડેપો મા ભારે ભીડ જોવા મળી હતી

જન્માષ્ટમી કરવા માટે લોકો ધરે જવા માટે રાજકોટ ડેપો મા ભારે ભીડ જોવા મળી હતી

✍️ Reporter: Meghji minama 🗓 02 Sep 2026, 09:32 PM 👁 177
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તહેવાર

રાજકોટ ડેપોમાં આજે ભારે ભીડ જોવા મળી રહી હતી અને બસો પણ આજે લાઈનમાં ઉભો રહેવું પડ્યુ હતું એટલો બધો ટ્રાફિક હતો લોકોને ઉભા રહેવાની પણ જરાય પણ જગ્યા નથી એટલી બધીભીડ હતી અને બસોને પણ લાઈનમાં સેક બારે સુધી રહેવું પડ્યું હતું ટ્રાફિક પણ જે બસ સ્ટેન્ડની બહાર ઘણી બધી થઈ હતી જન્માષ્ટમી નિમિત્તે લોકો બધા ઘરે જવા માટે બધા બસ મા અલગ અલગ ચડતા હતા નમસ્તે મેં રિપોર્ટર મેંઘજી મિનામાં નવાનગર
📲Get App